છોટાઉદેપુર/
જિલ્લાના વાતાવરણમાં પલટો વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પાવીજેતપુર સહિત અનેક તાલુકામાં વરસાદ પાવીજેતપુરના કદવાલ,ભીખાપુરા પંથકમાં વરસાદ અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી લાંબા વિરામબાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી
