Gujarat/
વિદેશ મંત્રાલયે એડવાઈઝરી કરી જાહેર કેનેડામાં હેટક્રાઈમ વધ્યો ભારતીયોને સાવધ રહેવા અપાઇ સુચના વંશીય હિંસા,ભારતવિરોધી પ્રવૃત્તિ વધી કોન્સ્યુલ જનરલે વહીવટીતંત્ર સમક્ષ ઉઠાવ્યો સવાલ ભારતે યોગ્ય કાર્યવાહી કરવા કર્યો આગ્રહ
