ગુજરાત/ સૂત્રોના હવાલેથી ખબર અલ્પેશ કથીરિયા જોડાઇ શકે છે ભાજપમાં ગુજરાતની રાજનીતિના મહત્વના સમાચાર નરેશ પટેલ સાથે ચર્ચા બાદ લેવાશે નિર્ણય 19મી ઓકટોબરે વડાપ્રધાન સાથે નરેશ પટેલની બેઠક બેઠક બાદ નરેશ પટેલ સાથે કરાશે ચર્ચા નરેશ પટેલ સાથે ચર્ચા બાદ લઇ શકે છે નિર્ણય અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાય તેવી અટકળો અહેવાલ અનુસાર સામે આવી જાણકારી

Breaking News