Gujarat/
આણંદ: બોરસદ નગરપાલિકાને સુપરસિડ કરાઈ 1963ની કલમ 263 (1) મુજબ પાલિકાને વીસર્જિત કરાઈ બોરસદ પાલિકાના તમામ ચૂંટાયેલા 36 સભ્યો ઘર ભેગા પાલિકાના 25 સભ્યો ગયા હતા હાઈકોર્ટ હાઇકોર્ટે અરજી ડિસમિસ કરી હતી. બોરસદ પાલિકાને સત્તાવાર સુપરસિડ કરવાનો થયો આદેશ
