મહાશિવરાત્રી/
મહાશિવરાત્રિનો ઉત્સવ ભેર ઉજવાણી, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉડ્યું જુનાગઢ, ભગવાન ભવનાથના દર્શનાર્થે હરિભક્તોની ભીડ દેશ- વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ આવશે સંતો, મહંતો અને હરિભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
