રખડતા કૂતરાનો આતંક/ હાલોલમાં રખડતા શ્વાનનો આતંક 4 થી 5 શ્વાને નાના બાળક પર કર્યો હુમલો હાલોલ નગરના બસ સ્ટેન્ડ વિસ્તારની ઘટના શ્વાને હુમલો કરતા બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યો

Breaking News