ઊંઝા ઉમિયાધામમાં ભક્તોનું ઘોડાપૂર/ ઊંઝા ઉમિયાધામમાં ભક્તોનું ઘોડાપુર ચૈત્રી પૂનમને લઇને મંદિરમાં ભક્તોની ભીડ ચૈત્રી પૂર્ણિમાના દિવસે દર્શનનો લ્હાવો લીધો ભક્તો માતાજીના દર્શન કરી ધન્ય બન્યા ઉમિયા માતાજી કડવા પાટીદારોની છે કુળદેવી

Breaking News