Breaking News/ રાજકોટ:યુનિ.ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઉપલેટામાં પરીક્ષામાંથી ઝડપાયો વિદ્યાર્થી મ્યુનિ.આર્ટસ-કોમર્સ કોલેજમાંથી ઝડપાયો વિદ્યાર્થી પરીક્ષામાં તપાસ દરમિયાન ઝડપાયો ડમી વિદ્યાર્થી બી.કોમ. સેમેસ્ટર 6ની ફાયનલ એક્ઝામ ચાલતી હતી વિદ્યાર્થીનીની જગ્યા ઝડપાયો ડમી વિદ્યાર્થી

Breaking News