નવજાત બાળકની હત્યા/ અમદાવાદ: ચાંદખેડામાં નવજાત બાળકની હત્યા નવજાત બાળકને 10મા માળેથી ફેંકી કરી હત્યા ચાંદખેડાના સ્કાય વોક એપાર્ટમેન્ટનો બનાવ એફ એસ એલ અને પોલીસ ઘટના સ્થળે સ્થાનિકોમાં પણ આ મામલે રોષ જોવા મળ્યો

Breaking News