તબીબી યુગલ/ રાજકોટ:તબીબ યુગલ સાથે પોલીસની અઘટીત માંગ ન્યારી ડેમ એકલતામાં બેઠુ હતુ તબીબ યુગલ PCRમાં આવેલા પોલીસકર્મીએ કરી અઘટીત માંગ તબીબી યુવતી પાસે અઘટીત માંગ કરી ધમકી આપી સમગ્ર મામલો DCPના ધ્યાને આવ્યો DCP દ્વારા તપાસના આપ્યા આદેશ તપાસ કમિટીની રચના કરવામાં આવી આક્ષેપો સાચા છે કે ખોટા તે અંગે તપાસ

Breaking News