મજૂરોનું મોત/
ડ્રેનેજમાં સફાઇ સમયે મજૂરોના મોત મામલો હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી પર સુનાવણી કર્મચારીઓના મોતને લઇ હાઇકોર્ટ નારાજ એક મહિનામાં અનેક કર્મચારીઓના થયા છે મોત સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે ચિંતા વ્યકત કરી 19 જૂન સુધી વિગતવાર જવાબ રજૂ કરવા HCનો હુકમ 9 જૂન સુધી આવી ફરિયાદ ન આવે તેને લઇ પણ ટકોર
