Breaking News/
ઉત્તરાખંડમાં ભૂ સ્ખલન થતા યાત્રા અટકી આદિ કૈલાસ યાત્રા અટકાવાઈ ગુજરાતના ત્રણ લોકો ફસાયા તમામ ગુજરાતીઓ સલામત ધારચુલા વિસ્તારમાં થયો લેન્ડસ્કેપ સુરતના બે અને જૂનાગઢની એક મહિલા ફસાઈ
