Breaking News/
જૂનાગઢ : પોલીસ સાથે ઘર્ષણનો મામલો, DYSP,બે મહિલા PSI સહિત 5 પોલીસકર્મી ઘાયલ, ટોળાએ કર્યો ST બસ સળગવાનોનો પ્રયાસ, એસટી બસ ડ્રાઈવર અને કંડકટર પણ ઈજાગ્રસ્ત, પોલીસે શકમંદોને કર્યા રાઉન્ડઅપ, પોલીસે આખી રાત કર્યું કોમ્બીગ, ઘર્ષણના વિડીયો સોશ્યલ મીડિયામાં થયા વાઇરલ
