Breaking News/
જૂનાગઢઃ પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણનો મામલો, 31 શખ્સો સામે નામ જોગ ફરિયાદ, 500થી વધુ લોકોના ટોળા સામે પણ ફરિયાદ, 302, રાયોટીંગ સહિતની કલમો ઉમેરાઈ, ઈજાગ્રસ્ત PSI બન્યા ફરિયાદી, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો બંદોબસ્ત યથાવત, સકમંદની પૂછપરછ શરૂ
