રથયાત્રા/ અમદાવાદઃ આવતીકાલે 146મી રથયાત્રા આજે ગજરાજનું કરવામાં આવશે પૂજન શુભ કાર્યની શરૂઆત પહેલા ગણેશ પૂજા કરાય છે ભગવાન નગર ચર્યા નીકળે એ પેહલા ગણેશ પૂજન યાત્રા શાંતિ પૂર્વક પૂર્ણ થાય તે માટે ગજરાજ પૂજા સૌ પ્રથમવાર ધામધૂમથી મંદિરના પ્રાંગણમાં લવાશે રથ

Breaking News