Breaking News/
સુરત: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, જોખમી રીતે મોપેડ હંકારતા સગીરનો વિડીયો વાયરલ, પોલીસે સગીર સહિત તેના પિતાની પણ કરી અટકાયત, સગીરને મોપેડ ચલાવવા આપતા પિતા પણ બન્યા ગુનેગાર, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં થઇ કાર્યવાહી, રાંદેરના ચંદ્રશેખર આઝાદ બ્રિજનો વિડીયો થયો હતો વાયરલ, બ્રિજ પર જોખમી રીતે મોપેડ હંકારતો હતો સગીર, રાંદેર પોલીસે મોપેડ માલિક સહિત સગીરની અટકાયત કરી,
