Breaking News/ સુરતમાં ‘મેરી માટી-મેરા દેશ’ અંતર્ગત કાર્યક્રમ, સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે યોજાયો કાર્યક્રમ, માનવ આકૃતિ રૂપે ભારતનો નકશો બનાવ્યો, હાથમાં છોડ રાખી વિદ્યાર્થીઓએ બનાવ્યો નકશો, પર્યાવરણ જાગૃતિ માટે 750થી વધુ બાળકો જોડાયા, દેશના વીર-વીરાંગનાઓને અપાઈ ભાવભીની અંજલિ, કાર્યક્રમમાં મેયર સહિતના મહાનુભાવો જોડાયા  

Breaking News
Breaking News