Breaking News/
સુરત: બમરોલીમાં ગૃહ મંત્રીએ તિરંગા કર્યા વિતરણ, ગૃહ મંત્રીએ દુકાનો ,ઘર તેમજ લારી પર જઈ તિરંગા લગાવ્યા, હર ઘર તિરંગા અભિયાન સંકલ્પને લઈ કાર્યક્રમ યોજાયો, વડાપ્રધાનના હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા કાર્યક્રમ, સ્થાનિકોને સાથે રાખી દુકાનો તેમજ લારી પર તિરંગા લગાવ્યા, મોટી સંખ્યામાં લોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા
