બોટ પલ્ટી/ પશ્ચિમ આફ્રિકાના કેપ વર્ડે દેશમાં બોટ પલટી બોટ પલટી જવાથી 60 લોકોના મોત થયા બચાવ કામગીરી દરમિયાન 38 લોકોને બચાવી લેવાયા બોટ એક મહિના પહેલા યાત્રીઓને લઇ સેનેગલથી નીકળી હતી

Breaking News