નર્મદા/ AAPના ધારાસભ્ય ચૈતર વસાવાના વધુ રિમાન્ડ કરાયા નામંજૂર

કોર્ટે ચૈતર વસાવાના વધુ રિમાન્ડ નામંજૂર કર્યા છે. અગાઉ  પોલીસે ચૈતર વસાવાના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ તેના 3 દિવસના રિમાન્જ મંજૂર કરવામાં આવ્યા હતા.

Top Stories Gujarat Others
રિમાન્ડ નામંજૂર
  • નર્મદા:ચૈતર વસાવાના વધુ રિમાન્ડ નામંજૂર કરાયા
  • કોર્ટે ચૈતર વસાવાના વધુ રિમાન્ડ નામંજૂર કર્યા
  • અગાઉ ત્રણ દિવસના રિમાન્ડ સોંપાયા હતા
  • કોર્ટે ચૈતર વસાવાના વધુ રિમાન્ડ નામંજૂર રર્યા
  • અગાઉ ત્રણ દિવસના રિમાન્ડ સોંપાયા હતા

Narmada News: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્જ મંજૂર કરવામાં આવ્યા હતા. ડેડિયાપાડા કોર્ટે ચૈતર વસાવાના 18 તારીખ સુધી રિમાન્ડ મંજૂર કરાયા હતા.જે આજે પૂર્ણ થઇ ગયા છે. જે બાદ આજે કોર્ટમાં ફરી રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જે બાદ કોર્ટે ચૈતર વસાવાના વધુ રિમાન્ડ નામંજૂર કર્યા છે. અગાઉ  પોલીસે ચૈતર વસાવાના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ તેના 3 દિવસના રિમાન્જ મંજૂર કરવામાં આવ્યા હતા.

ચૈતર વસાવા પર વનકર્મીઓને માર મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો ચૈતર વસાવાને પોલીસ વનકર્મીને માર મારવાના કેસમાં પૂછપરછ કરવામાં અવી હતી.

શું હતી સમગ્ર ઘટના

વન વિભાગના અધિકારીઓને માર મારવા અને હવામાં ફાયરિંગ કરવાનો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર આરોપ છે. ચૈતર વસાવાને છેલ્લા 39 દિવસોથી પોલીસ પકડથી દૂર હતા. આખરે તેમણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. ત્યારે આ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે.



આ પણ વાંચો:સાબરમતી જેલમાંથી પકડાયો ગાંજો, પાકા કામના કેદી પાસેથી ઝડપાઈ 25 પડીકી

આ પણ વાંચો:થર્ટી ફર્સ્ટ નજીક આવતા બુટલેગરો બેફામ, 12,52,600ના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપક્ડ

આ પણ વાંચો:કાંકરેજના વરસડા ગામે ભ્રષ્ટાચારની તપાસર અર્થે પહોંચી જિલ્લા વિકાસ અધિકારીની ટીમ!

આ પણ વાંચો:‘પત્નીને માત્ર સપ્તાહના અંતે મળે છે’, નિયમિત શારીરિક સંબંધોના અધિકાર માટે હાઈકોર્ટમાં અપીલ