બનાસકાંઠા/ કાંકરેજના વરસડા ગામે ભ્રષ્ટાચારની તપાસર અર્થે પહોંચી જિલ્લા વિકાસ અધિકારીની ટીમ!

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વરસડા ગ્રામ પંચાયતમાં કેટલાય સમયથી ગામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના ઉપસરપંચ દ્વારા ટીડીઓ ડીડીઓ કલેક્ટર સહિતને તપાસના આદેશ માટે અરજી કરવામાં આવી છે.

Gujarat Others
વરસડા
  • બનાસકાંઠાના વરસડા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
  • ઉપસરપંચ દ્વારા ભ્રષ્ટાચાર તપાસના આદેશ માટે અરજી
  • ટીડીઓ ડીડીઓ કલેક્ટર સહિતને કરાઇ હતી અરજી
  • વરસડા ગ્રામ પંચાયતના વિકાસના કામોની હાથ ધરાઇ તપાસ

Banaskantha News: બનાસકાંઠાના વરસડા ગ્રામ પંચાયતમાં કેટલાય સમયથી મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ઉપસરપંચ દ્વારા ટીડીઓ ડીડીઓ કલેક્ટર સહિતને તપાસના આદેશ માટે અરજી કરવામાં આવી હતી.  તે અનુસંધાને વરસડા ગ્રામ પંચાયતના વિકાસના કામોની તપાસ હાથ ધરાતા ફફડાટ ફેલાયો છે.વરસડા ગામે આંગણવાડીના મકાનનું કામ, ગ્રામ પંચાયતના નવીન પંચાયતનું કામ, ગટર, હવાડા, પેવર બ્લોક, સહિતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે અરજી કરાઈ હતી.અને અરજદાર દ્વારા વિકાસના કામમાં થયેલ ભ્રષ્ટાચાર અને ગેરરીતિ મામલે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વરસડા ગ્રામ પંચાયતમાં કેટલાય સમયથી ગામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના ઉપસરપંચ દ્વારા ટીડીઓ ડીડીઓ કલેક્ટર સહિતને તપાસના આદેશ માટે અરજી કરવામાં આવી છે તે અનુસંધાને વરસડા ગ્રામ પંચાયતના વિકાસના કામોની તપાસ હાથ ધરાતા ફફડાટ ફેલાયો છે ઉપસરપંચ દ્વારા ભ્રષ્ટાચાર મામલે જિલ્લા કલેકટર, ટીડીઓ,ડીડીઓ સહિતના અધિકારીઓને કરી હતી અરજી

વરસડા ગામે આંગણવાડીના મકાનનું કામ, ગ્રામ પંચાયતના નવીન પંચાયતનું કામ, ગટર, હવાડા, પેવર બ્લોક,સહિતના વિકાસના કામોમાં  ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કરાઈ હતી અરજદાર દ્વારા અરજી વિવિધ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર ના અરજીના આધારે તપાસ હાથ ધરાઈ જિલ્લા હિસાબી શાખાના અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી અરજદારને સાથે રાખીને કરાઈ તપાસ અરજદાર દ્વારા વિકાસના કામમાં થયેલ ભ્રષ્ટાચાર અને ગેરરીતિ મામલે લાગતા વળગતા કસુરવા સામે શિક્ષાત્મક અને કાયદેસર કાર્યવાહી કરવા માગ કરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 કાંકરેજના વરસડા ગામે ભ્રષ્ટાચારની તપાસર અર્થે પહોંચી જિલ્લા વિકાસ અધિકારીની ટીમ!


આ પણ વાંચો:અમેરિકા મોકલવાના કબૂતરબાજી કૌભાંડમાં ફરાર આરોપી ઝડપાયો

આ પણ વાંચો:જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને ISP દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત

આ પણ વાંચો:અમદાવાદ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું, નવા 12 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન કર્યા તૈયાર

આ પણ વાંચો:સુરતમાં ભરચક રોડ પર સ્કેટિંગ કરતા યુવાનનો વીડિયો વાયરલ, પોલીસે શરૂ કરી તપાસ