દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૩-૦૨-૨૦૨૪, શુક્રવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / મહા સુદ ચૌદસ
- રાશી :- સિંહ ( મ,ટ)
- નક્ષત્ર :- આશ્લેષા (સાંજે ૦૭:૨૮ સુધી.)
- યોગ :- શોભન (બપોરે ૧૨:૪૮ સુધી.)
- કરણ :- વણિજ (બપોરે ૦૩:૩૩ સુધી)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કુંભ ü સિંહ
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૭.૦૬ કલાકે ü સાંજે ૦૬.૩૯ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૫:૪૬ પી.એમ. ü૦૬:૩૦ એ.એમ. ફેબ્રુ-૨૪
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૩૧ થી બપોર ૦૧:૧૬ સુધી. ü સવારે ૧૧.૨૮ થી બપોરે ૧૨.૫૩ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- લાલ સ્થાપન કરી લક્ષ્મીજીની પૂજા કરવી લાલ ફૂલ ચઢાવવા.
- ચૌદસની સમાપ્તિ : બપોરે ૦૩:૩૩ સુધી.
તારીખ :- ૨૩-૦૨-૨૦૨૪, શુક્રવાર / મહા સુદ ચૌદસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૮:૩૩ થી ૧૦:૦૦ |
અમૃત | ૧૦:૦૦ થી ૧૧:૨૬ |
શુભ | ૧૨:૫૩ થી ૦૨.૧૯ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૪૬ થી ૧૧:૧૯ |
- મેષ (અ, લ , ઈ) :-
- નવા કાર્યની શરૂઆત થાય.
- બેધ્યાનપણું વધે.
- વધારે મહેનત કરવી પડે.
- ધન લાભ થાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- જમીન-મકાન થી ફાયદો થાય.
- સબંધ માં સુધારો થાય.
- ઉત્તમ દિવસ પસાર થાય.
- બેચેની અનુભવાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- ધ્યાન તથા યોગ થી ફાયદો જણાય.
- પીઠ પાછળ ઘા થઇ શકે.
- માથામાં દુખાવો રહે.
- મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- કર્ક (ડ , હ) :-
- કોઈની પર ભરોસો ન કરવો,.
- ઉત્સાહમાં વધારો થાય.
- માથા પર ભાર અનુભવાય.
- કોઈ મુશ્કેલી આવી શકે છે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- ધાર્મિક કાર્ય થાય.
- આર્થિક સ્થિતિ ખરાબ થાય.
- અનુભવોમાંથી શીખવા મળે.
- સમયનો સદુપયોગ થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- ધનલાભ થાય.
- ધન બચાવીને રાખો.
- ઉંધવામાં તકલીફ થાય.
- નવો પ્રેમ બંધાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- સ્વાસ્થ્ય સારું રહે.
- ધન ધાર્મિક કાર્યોમાં વાપરો.
- નવી યોજના બને.
- બહાર જમવાનું ટાળો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- ધનને ખોટી રીતે વેડફાય.
- તમારો નિર્ણય ખોટો પડી શકે છે.
- કમરની સમસ્યા રહે.
- નવા વ્યક્તિનું આગમન થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નવી તક મળે.
- અનુભવથી શીખવા મળે.
- અતિથિ ઘરે આવે.
- પેટની સમસ્યા રહે.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- અણધાર્યા પ્રવાસ થાય.
- સ્નાયુની તકલીફ રહે.
- ધન સાચવવું.
- ગુસ્સો ન કરવો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
- કોઈ તમારી લાગણી સમજે.
- કામમાં મુજવણ રહ્યા કરે.
- ખોટો ભય ન રાખવો.
શુભ કલર –રાતો
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- અજાણી વ્યક્તિ થી ધનલાભ થાય.
- પેટની સમસ્યા રહે.
- ઓફિસના કામનું દબાણ રહે.
- હ્યદયને આરામ આપવો.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર – ૧
આ પણ વાંચો:કર્ણાટક સરકાર 1 કરોડથી વધુ આવક ધરાવતા મંદિરો પર કર વસૂલશે, ભાજપે કર્યો વિરોધ
આ પણ વાંચો:પશ્ચિમ કચ્છમાં આવેલા ભુજમાં બે દિવસ CNG ગેસ વિતરણ વ્યવસ્થા બંધ રખાશે…