આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ ધરમાં ઘીનો દીવો કરવો, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજે 5 સપ્ટેમ્બર ભાદરવા સુદ તેરસ અને  શુક્રવારનો દિવસ છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. શ્રાવણ નક્ષત્ર બેઠું છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ:આજે 5 સપ્ટેમ્બર ભાદરવા સુદ તેરસ અને  શુક્રવારનો દિવસ છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. શ્રાવણ નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.22  કલાકે થશે. સૂર્યાસ્ત 7.53 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • ધરમાં ઘીનો દીવો કરવો.

તેરસનીસમાપ્તિ      :સવારે ૦૩:૧૫સુધી. સપ્ટે-૦૬

 

તારીખ:-      ૦૫-૦૯-૨૦૨૫, શુક્રવાર /ભાદરવા સુદ તેરસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૫૬ થી ૦૯:૩૦
અમૃત ૦૯:૩૦ થી ૧૧:૦૪
શુભ ૧૨:૩૮ થી ૦૨.૧૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૪૫ થી ૧૧:૧૨
  • મેષ (અ, લ , ઈ) :-
  • ધનની ઉણપ સર્જાય.
  • માથામાં દુખાવો રહે.
  • નવી વસ્તુ તમારી રાહ જોવે છે.
  • દિવસમાં બે સારા સમાચાર મળે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ઓચિંતો ધન ખર્ચ થાય.
  • અંગત લોકો સમસ્યા ઉભી કરે.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • નીડર બનો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું.
  • કોઈ નવા સમાચાર મળે.
  • ભક્તિમાં દિવસ પસાર થાય.
  • વિચારોમાં મતભેદ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ, હ) :-
  • ખાલી સમયમાં રચનાત્મક કાર્ય થાય.
  • નાના- મોટા વાદ-વિવાદ થાય.
  • માનસિક સંતુલન ખોરવાય.
  • ઠંડા પીણાં ઓછા પીવા.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૩

 

  • સિંહ (મ, ટ) :-
  • કોઈ સમસ્યાનું સમાધાન મળે.
  • દોડ ધામમાં દિવસ જાય.
  • નાની – મોટી મુઝવણ રહે.
  • કામના સ્થળે ફાયદો થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • આર્થિક સ્થિતિ બગડી શકે.
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • ભૂલચૂક લેવી દેવી.
  • બળની જગ્યાએ કળથી કામ લેવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૧

 

  • તુલા (ર, ત) :-
  • ભવિષ્યની મોટી યોજના બને.
  • મિત્ર તથા પરિવારની મદદ જણાય.
  • કોઈ નવા આમંત્રણ મળી શકે છે.
  • બહારનું જમવાનું ટાળો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સગા –સબંધી તરફથી સારા સમાચાર મળે.
  • ચતુરાઈ ભર્યું કામ થાય.
  • સાત્વિક આહાર લેવો.
  • સકારાત્મક વિચારો આવે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નાણાકીય સ્થિતિમાં સુધારો થાય.
  • ઓચિંતી નવી ખરીદી થાય.
  • ત્વચાનું ધ્યાન રાખો.
  • વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાઈ શકે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • કોઈ પ્રવાસના યોગ બને.
  • સાંજ પછી કોઈ સમાચાર મળે.
  • એકાંતમાં બેસવું ગમે.
  • ભાઈ-બહેન સાથે બોલવાનું થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • જમીન – મકાન વેચાણના યોગ પ્રબળ બને.
  • મનને શાંતિ જણાય.
  • દિનચર્યામાં ફેરફાર થાય.
  • પ્રાણીઓથી લાભ થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • નવા સબંધ બંધાય.
  • કોઈ ચર્ચામાં ન ઉતરવું.
  • ઘરનું વાતાવરણ ગરમ રહે.
  • તમારું કામ બીજાએ સોંપી શકો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગણેશ વિસર્જન પહેલા બાપ્પાને જમાડો આ છપ્પન ભોગનો થાળ, એમાં સામેલ છે આ વાનગીઓ…

આ પણ વાંચો:નવની જગ્યા પર દસ દિવસીય નવરાત્રી સકરાત્મકતાનું પ્રતિક છે, આવનારો સમય ખૂબ શાંતિ અને સમૃધ્ધિ પ્રદાન કરશે!

આ પણ વાંચો:ગણેશજીને અતિ પ્રિય છે આ પંચ ફૂલ, પૂજા સમયે અવશ્ય ચઢાવો, જીવનમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ…