#​​Ahmedabad/ સાબરમતી નદી બની વધુ પ્રદુષિત

– પ્રદુષિત પાણી નદીમાં છોડાતું હોવાનો વિપક્ષનો દાવો

Gujarat

 

Gujarat News : અમદાવાદની સાબરમતી નદી વધુને વધુ પ્રદુષિત થઈ રહી છે. સાબરમતી નદીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવતા આ પરિસ્થિતી ઉભી થઈ છે.

તે સિવાય એસટીપી પ્લાનમાં પાણીનું ટ્રીટમેન્ટ થતું ન હોવાથી પણ નદી પ્રદુષિત થઈ રહી છે. હાઈકોર્ટે ઝાટકણી કાઢી હોવા છતા કોર્પોરેશન સુધરતું નથી. તે સિવાય કોર્પોરેશન એસટીપી પ્લાન અપડેટમાં પૈસા બગાડે છે. ઉપરાંત પ્રદુષિત પાણી નદીમાં છોડવામાં આવતું હોવાનો વિપક્ષે દાવો કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે

આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો