Bhavnagar death/ ભાવનગરમાં ફલેટની બાલ્કની ધરાશાઈ થતાં એક વ્યક્તિનું મોત

વ્યક્તિનું બાલ્કની ધરાશાઈ થતાં મોત થયું છે. તાત્કાલિક……..

Gujarat

Bhavnagar News:  ભાવનગરમાં ફ્લેટની બાલ્કની ધરાશાઈ થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. દેવુબાગ પ્રમુખ સ્વામી ફ્લેટમાં રહેતા ભાવનેશ શાહ નામની વ્યક્તિનું બાલ્કની ધરાશાઈ થતાં મોત થયું છે. તાત્કાલિક ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. ફાયર ટીમે રેસ્ક્યુ ઓપરેસન હાથ ધર્યું છે. મનપા કમિશ્નર ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

મેટર અપડેટ થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:યૂક્રેનના વિદેશમંત્રી આજથી બે દિવસ ભારતની સત્તાવાર યાત્રા પર, શા માટે મુલાકાત મહત્વની છે…

આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાને લઈ મહત્વનું અપડેટ

આ પણ વાંચો:ગુજરાતમાં આગ ઝરતી ગરમીની શરૂઆત, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર