dry lips/ આ 5 ઘરેલુ નુસ્ખા અજમાવો, કાળા હોઠને બનાવો ગુલાબી

આ નુસ્ખા તમારા હોઠની સમસ્યા સરળતાથી દુર કરી શકો છો.

Lifestyle Health & Fitness

ઘણી વખત આપડા હોઠ કાળા પડવા લાગે છે. હોઠની કાળશ દુર કરવા માટે આ આ ઘરેલું નુસ્ખાનો ઉપયોગ કરો. ચાલો જાણીએ આ ઘરેલું નુસ્ખા વિશે.

 

ગુલાબી, સોફ્ટ હોઠ કોને ન ગમે તેનાથી ચેહરાની ચમક વધે છે. ઘણી વખત વાતાવરણ બદલવાના કારણે ત્વચામાં ડલનેશ આવી જાય છે. હોઠ શુષ્ક થવા લાગે છે. જો તમે યોગ્ય સમય પર ધ્યાન ન આપો તો હોઠ ફાટવાની સમસ્યા થઈ શકે છે. જોકે, હોઠની કેળવણી રાખવા માટે તમે લિપબામનો ઉપયોગ કરી શકો છો. પંરતું ક્યારેક તમે ઘરેલું ઉપચાર અજમાવો, તો તમે તમારા હોઠની સમસ્યા સરળતાથી દુર કરી શકો છો.

કાળા હોઠને ગુંલાબી બનાવા માટે અજમાવો ઘરેલું નુસ્ખા

ગુલાબ જળ

ગુલાબ જળને કોટન કપડામાં લઈને હોટ પર લગાવો. તેનાથી હોઠના રંગમાં નિખાર આવશે, સાથે જ હોઠને નરમ રાખવામાં મદદ કરશે.

એલોવેરા

રાત્રે સુતી વખતે એલોવેરા જેલ લગાવીને સુવો. સવારે ઉઠીને ઠંડા પાણીથી ધોઈ લો. એલોવેરા જેલ તમારા હોઠને ગુલાબી બનાવામાં મદદ કરે છે.

મધ અને નીબું

એક ચમચી મધ અને નીબુંનો રસ મિક્સ કરીને હોઠ પર લગાવો. જેનાથી તમારા હોઠ ગુલાબ જેવા રંગના થઈ જશે.

નારિયળ તેલ

નારિયલ તેલ પણ તમે તમારા હોઠ પર લગાવી શકો છો. તેનાથી હોઠને પોષણ મળે છે, સાથે જ હોઠને મુલાયમ રાખવામાં મદદ કરે છે.

સલ્ફર અને ઘી

સલ્ફર અને ઘી મિક્સ કરીને હોઠ પર લગાવો. તેનાથી હોઠના રંગમાં ચમક આવે છે, સાથે જ નરમ રાખવામાં મદદ કરે છે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઓફિસમાં સતત બેસી રહેતા વધેલા વજનને ઘટાડવા ખાઓ તરબૂચ, જાણો તેના લાભ

આ પણ વાંચો : ચેહરાનો સોજો અને ડાર્ક સર્કલ દુર કરશે કોફી ફેસ પેક, જાણો કેવી રીતે

આ પણ વાંચો : ઇસ્લામમાં મહિલાઓ ‘ખુલા’ હેઠળ પતિને આપી શકે છે તલાક, શું છે ‘ખુલા’