Ahmedabad News : સ્ટેટ મોનિટરીંગ સેલ (સએમસી) ના અધિકારીઓને માહિતી મળી હતી કે આરટીઓ સર્કલ પાસેથી દારૂ ભરેલી બસ અટકાવી હતી. બસમાંથી પોલીસે 1.20 લાખનો દારૂ, 24 હજાર રોકડા બસ અને મોબાઈલ મળીને કુલ રૂ. 31,60,640 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે રાજસ્થાનના રાજસ્થાનના દિલીપસિંહ ઉર્ફે દલપતસિંહ દેવડા, વિક્રમ બી.ગરાડ અને છગનલાલ કે.માળીની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનારા બે શખ્સોની શોધ હાથ ધરી છે. એસએમસીના પીઆઈ કે.બી.સાંખલા અને તેમની ટીમે આ કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો: Loksabha Election 2024/ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ
આ પણ વાંચો: Anand/બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ
આ પણ વાંચો: Women leader/કરણીસેનાની બે મહિલા આગેવાનોને પોલીસે કર્યા નજરકેદ
આ પણ વાંચો: Surat-VarachhaPI/વરાછાના પીઆઈની તોછડાઈ એસીપીને ભારે પડીઃ કોર્ટનું હાજર થવા ફરમાન
