Accused death/ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપીનું ખેંચ આવતા મોત

વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત થયું છે. આરોપીને જુગારના કેસમાં પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. આરોપીને પોલીસ સ્ટેશનમાં ખેંચ આવી હતી.

Gujarat Surat

વલસાડઃ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત થયું છે. આરોપીને જુગારના કેસમાં પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. આરોપીને પોલીસ સ્ટેશનમાં ખેંચ આવી હતી. તેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન આરોપીનું મોત થયું હતું.

પોલીસે આરોપીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ ઉપરાંત તેના મેડિકલ હિસ્ટરીની પણ પોલીસ તપાસ કરીને વિગત જાણશે કે તે ખેંચનો મેડિકલ હિસ્ટરી ધરાવે છે કે કેમ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એસ.ટી બસના ડ્રાઇવરે યુવતી પર આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી યુવતીને ફસાવી

આ પણ વાંચો: ભુજમાં પ્રાણઘાતક અકસ્માત, તૂફાન પુલ સાથે અથડાતા ત્રણના મોત

આ પણ વાંચો: પંચમહાલની પાનમ કેનાલમાં ત્રણ યુવાનોના ડૂબી જતાં મોત

આ પણ વાંચો: ભાવનગરમાં દારૂના રૂપિયાના બદલે ઠપકો આપતા પુત્રએ પિતાની હત્યા કરી