Rajkot TRP Fire Gamezone/ સુનિલ સિધ્ધપુરાનો દિકરી સાથેનો અંતિમ વિડીયો આવ્યો સામે

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે વધુ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં સુનિલ સિધ્ધપુરાની દિકરી સાથેનો છેલ્લો વિડિયો આવ્યો સામે છે.

Top Stories Gujarat Breaking News

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે વધુ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં સુનિલ સિધ્ધપુરાની દિકરી સાથેનો છેલ્લો વિડિયો આવ્યો સામે છે.આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા રાજકોટ TRP ગેમઝોનમાં આગ લાગી હતી.જેમાં કેટલાય લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે  ગયા શુક્રવારે સિધ્ધપુરા પરિવાર ગયો હતો TRP ગેમઝોન ખાતે  ગયો હતો.આપને જણાવી દઈએ ગેમઝોનના માલિકો ટર્નઓવર કરતા ઓછો ટેક્સ બતાવતા હોવાની શંકાના ભાગરૂપે GSTના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.ગયા શુક્રવારે TRP ગેમઝોન ખાતે સિધ્ધપુરા પરિવાર ગયો હતો તમને જણાવી દઈએ ત્યાં સુનિલ સિધ્ધપુરાનું અગ્નિકાંડમાં મોત થયું હતું.માહિતી અનુસાર સુનિલ 15 દિવસથી ગેમઝોનમાં  નોકરી પર જ હતો.

રૂપિયા કમાવવા માલિકો અવનવા નુસખા અજમાવતા હતા. સીટ, ક્રાઈમ બ્રાન્ચ સહિતની તપાસ ટીમ રાજકોટ અગ્નિકાંડ મામલે તપાસમાં જોતરાઈ ગઈ છે. એક પછી એક વધુ ખુલાસા થઈ રહ્યાં છે. ગેમઝોનના માલિકોએ કેટલા બધા કાંડ કર્યા છે તેનો પર્દાફાશ થઈ રહ્યો છે. ત્યારે તપાસ દરમિયાન શંકા થઈ રહી છે કે માલિકો ટર્નઓવર કરતાં ઓછો ટેક્સ ભરતા હતા. રેશ-વે એન્ટરપ્રાઇઝના નામે 2023માં GST નંબર લીધો હતો. GST વિભાગના અધિકારીઓ કરવેરા અંગે ઊંડી તપાસ શરૂ કરશે તેવા અહેવાલ મળ્યા છે.

ત્યારે સુનિલ સિધ્ધપુરાનો તેની  દિકરી સાથેનો છેલ્લો વિડિયો સામે આવ્યો છે જેમાં તે તેની સાથે ગેમ રમતો અને મોજ મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.પરંતુ એને શું ખબર હતી આ ખુશીઓ ગમમાં ફેરવાઈ જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સિદ્ધપુર હાઇવે પર ટ્રેલરમાં આગ, જાનહાનિ ટળી

આ પણ વાંચો: મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં

આ પણ વાંચો: ગરમીની સિઝનમાં ગાંધીનગરમાં કોલેરાનો કહેર, આરોગ્ય વિભાગ થયું એલર્ટ