Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગુજરાત/ પોતાની રૂમમેટની સગાઈ તોડવા યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર બનાવ્યું ફેક એકાઉન્ટ, હાઈકોર્ટે ફટકાર્યો દંડ

ગુજરાત હાઈકોર્ટે એક યુવતીને 25 હજારનો દંડ ફટકાર્યો. અંગત અદાવતમાં સોશિયલ મીડિયાનો કર્યો દુરુપયોગ.

June 11, 2024Heena Dave
Top Stories Gujarat Others

ગુજરાત હાઈકોર્ટે એક યુવતીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવા બદલ નોટિસ ફટકારી. યુવતીએ પોતાની પૂર્વ હોસ્ટેલ રૂમમેટની તસવીર ચોરી લઈ ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું અને તેના પર તસવીર પોસ્ટ કરી. યુવતી પોતાની રૂમમેટ સામે બદલો લઈ તેની સગાઈ તોડવા માંગતી હોવાથી સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવ્યું. યુવતીના આ કરતૂત પર હાઈકોર્ટે 25 હજારનો દંડ ફટકાર્યો અને આ કાયદાકીય સહાયતા સોસાયટીમાં જમા કરાવવાની રહેશે.

આ ઘટના ત્રણ વર્ષ પહેલાની છે. ઓક્ટોબર 2022માં યુવતીને પોતાની રૂમમેટ સાથે કોઈ બાબતે વિવાદ થયો હતો. જેના કારણે તે તેની સાથે બદલો લેવા માંગતી હતી. યુવતી પોતાની રૂમમેટની સગાઈ તોડવા ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા પુરુષના નામથી એકાઉન્ટ બનાવ્યું અને હોસ્ટેલના વોશરૂમમાં લેવામાં આવેલ કેટલીક તસવીરો શેર કરી હતી. લાંબા સમય બાદ યુવતીના કથિત કરતૂતનો પર્દાફાશ થતા પીડિતના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે આઈપીસીની ધારા 507 અને આઈટી એક્ટની ધારા 66(સી) અંતર્ગત ફરિયાદ દાખલ કર્યા બાદ કોર્ટમાં કેસ પંહોચ્યો. અત્યાર સુધી આ મામલો કોર્ટમાં છે. દરમ્યાન હાલમાં આરોપી યુવતીએ અદાલતમાં અરજી દાખલ કરતા કહ્યુ હતું કે, ફરિયાદ કરનાર પરિવારે તેને માફ કરી દીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં

આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં

Post navigation

ફૂડ સેફ્ટીમાં FSSAIનાં નિયમોથી કંઈ નહીં થાય, અમને કાયદો ઘડવાની છૂટ આપોઃ AMC
વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર ! વર્ષમાં બે વખત યુનિવર્સિટી કે કોલેજમાં એડમિશન લઈ શકાશે

More Posts

Jammu Kashmir/ જમ્મુ-કાશ્મીરના પુલવામાંથી IED મળી આવ્યું ,સુરક્ષા એજન્સી એલર્ટ!

January 25, 2024January 25, 2024garima rao

કોરોના/ ન્યુયોર્કમાં કોરોનાથી ભયાવહ સ્થિતિ, એક વર્ષથી ટ્રકોમાં સ્ટોર છે મૃતદેહ, દફનાવવા માટે …

May 11, 2021May 11, 2021Maya Sindhav

વિવાદ/ AMCએ નિયમો નેવે મૂક્યાઃ 13 કરોડનું ટેન્ડર બારોબાર પધરાવાયું

November 14, 2023jani

Patan News/ ચાણસ્મા હારીજ હાઇવે CNG પંપ નજીક ત્રિપલ અકસ્માતની ઘટના, મોટી દુર્ઘટના ટળી

January 23, 2025January 23, 2025jani
Raju Karapada Malia Hatina Sabha

Junagadh News/ માળિયા હાટીનામાં રાજુકરપડાની ખેડૂત સંકલ્પ યાત્રા, 32 ગામના સરપંચોની હાજરીમાં શક્તિ પ્રદર્શન

March 23, 2026March 23, 2026Kinjal Pradipkumar Patel

Not Set/ કતારગામમાં પરિણીતાના ઘરમાં ઘૂસી કરી હત્યા, રોકડા અને ઘરેણાની લૂંટ

August 10, 2018August 10, 2018Nirmal Acharya

Bharuch News/ ભરૂચમાં 10 વર્ષની બાળકીને 72 દિવસે મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ હત્યાના આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા

May 2, 2025May 2, 2025Nikunj Patel
ગુજરાતમાં winter બેવડી ઋતુની રીતે વર્તે છે.

Gujarat IMD Update/ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીમાં વધારો, પરંતુ પવનની દિશા બદલાતાં આંશિક રાહતની આશા

December 25, 2025December 25, 2025Panara Mansi

Not Set/ વડોદરા : પારુલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા ઝામ્બિયાના વિદ્યાર્થીનું અકસ્માતમાં મોત

November 1, 2018November 1, 2018Jay Mehta
મોટા જથ્થાની ખોટને કારણે બજારમાં KitKatની અછત સર્જાઈ શકે છે

World News/ યુરોપમાં KitKat ચોકલેટ ભરેલો ટ્રક ગાયબ

March 28, 2026Nikunj Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy