Ahmedabad News/ ચેરમેને નાણા ન ભરતાં અમદાવાદમાં વસ્ત્રાલમાં પીવાના પાણીનો કકળાટ

સોસાયટીના વહીવટમાં જો નાગરિકો ધ્યાન ન આપે તો શું સ્થિતિ આવે છે તેનો પુરાવો અમદાવાદની વસ્ત્રાલ સોસાયટીમાં મળ્યો છે. અમદાવાદના વસ્ત્રામાં આવેલી સુંદરમ આવાસ યોજનામાં પીવાના પાણીની રામાયણ છે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad news: સોસાયટીના વહીવટમાં જો નાગરિકો ધ્યાન ન આપે તો શું સ્થિતિ આવે છે તેનો પુરાવો અમદાવાદની વસ્ત્રાલ સોસાયટીમાં મળ્યો છે. અમદાવાદના વસ્ત્રામાં આવેલી સુંદરમ આવાસ યોજનામાં પીવાના પાણીની રામાયણ છે. પીવાના ખુલ્લા વાલ્વમાંથી લોકો પાણી ભરે છે. સોસાયટીના ચેરમેને નાણા ન ભરતા સોસાયટીનું પાણીનું જોડાણ કપાઈ ગયું હતું.

સુંદરમ આવાસ યોજનાના રહીશો છેલ્લા બે મહિનાથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. સુંદરમ આવાસ યોજનામાં 576 કુટુંબો પાણીના મુદ્દે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેમની આ સમસ્યાનો હાલમાં કોઈ હલ દેખાતો નથી.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં

આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં