Mahisagar District/ મહીસાગરમાં ચોરી કરતી ટોળકી ઝડપાઇ

ખાનપુરમાં ત્રણ શખ્સોની ટોળકી પકડાઈ

Top Stories Gujarat

Mahisagar News : મહિસાગરમા ખાનપુરમાં ચોરી કરતી ટોળકી ઝડપી લેવામાં આવી છે. પોલીસે ચોરી કરતી ટોળકીના ત્રણ શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે.આ બનાવની વિગત મુજબ મહિસાગરના ખાનપુરમાં ચોરી કરતા ટોળકીના ત્રણ શખ્સોને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. આ ટોળકી અલગ અલગ જિલ્લાઓમાં બંધ મકાનોને ટાર્ગેટ કરતી હતી.

બાદમાં બંધ મકાનોમાંતી કિમતી સામાનની ચોરી કરતી હતી. જેને પગલે આ જિલ્લામાં લોકો પરેશાન થઈ ગયા હતા.  આ ટોળકીએ ખાનપુરના બામરોડા ગામમાં ચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ ટોળકી પાસેથી ચોરીનો માલ કબજે કર્યો છે.

આ પ્રકારે આ ટોળકીએ અનેક બંધ મકાનોમાં ચોરી કરી હોવાની શંકાને આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટના સાગઠિયાની બેનામી સંપત્તિ કેસમાં એસઆઈટી તપાસ કરશે

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ રાહુલ ગાંધીની આગેવાનીમાં ન્યાયયાત્રા કાઢશે

આ પણ વાંચો: ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગનો સૂત્રધાર દુબઈથી આવતા જ કરાઈ ધરપકડ

આ પણ વાંચો: ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન છતાં ભાવ આસમાને, વેપારીઓ લાભ લેતા હોવાની ફરિયાદ