આજનું પંચાંગ:
- તારીખ :- ૨૨-૦૮-૨૦૨૪, ગુરુવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / શ્રાવણ વદ ત્રીજ
- રાશી :- મીન (દ, ચ, ઝ, થ)
- નક્ષત્ર :- ઉત્તરભાદ્રપદ (રાત્રે ૧૦:૦૫ સુધી.)
- યોગ :- ધૃતિ (બપોરે ૦૧:૧૧ સુધી.)
- કરણ :- વિષ્ટિ (બપોરે ૦૧:૪૬ સુધી.)
- વિંછુડો કે પંચક :- પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- સિંહ ü મીન
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૧૮ કલાકે ü સાંજે ૦૭.૦૫ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü ૦૯:૦૪ પી. એમ. ü ૦૮:૪૬ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üબપોરે ૧૨:૧૬ થી બપોર ૦૧:૦૭ સુધી. ü બપોરે ૦૨.૧૭ થી બપોરે ૦૩.૫૩ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે બાળ ચોથ છે.
ત્રીજની સમાપ્તિ : બપોરે ૦૧:૪૫ સુધી.
તારીખ :- ૨૨-૦૮-૨૦૨૪, ગુરુવાર / શ્રાવણ વદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૧૮ થી ૦૭:૫૪ |
| લાભ | ૧૨:૪૨ થી ૦૨:૧૭ |
| અમૃત | ૦૨:૧૭ થી ૦૩.૫૩ |
| શુભ | ૦૫:૩૦ થી ૦૭:૦૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૦૫ થી ૦૮:૩૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- બુધ્ધિમાં નવીનતાનો જન્મ થશે.
- સખત મહેનતથી સફળતા મળશે.
- લાભકારક તકોની પ્રાપ્તિ થશે.
- નવી નોકરીથી લાભ મળશે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- બાળકોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.
- સબંધીઓની અવરજવર થશે.
- જમીન મકાન માટે સંજોગ પ્રાપ્ત થશે
- યાત્રાના યોગ છે.
- શુભ કલર – વાયોલેટ
- શુભ નંબર – ૩
- મિથુન (ક, છ, ઘ) :-
- જોશ અને જૂનુનમાં કોઈ કમી નહી રહે.
- કાર્યોમાં સારા પરિણામ પ્રાપ્ત કરશો.
- મિત્રો તરફથી આર્થિક મદદ મળે.
- દિવસ તમારા માટે ખૂબ ફળદાયક રહેશે.
- શુભ કલર – ચોકલેટી
- શુભ નંબર – ૬
- કર્ક (ડ , હ) :-
- આરોગ્ય પર પ્રતિકૂળ અસર થશે.
- ડાબી આંખનું ધ્યાન રાખો.
- ગુપ્ત શત્રુઓથી સાવધાન રહો.
- હિંમત અને આત્મવિશ્વાસનો અભાવ હોય.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૫
- સિંહ (મ , ટ) :-
- તમને ભાઈ-બહેનોથી સાવધાન રહો.
- તમને મદદ મળી શકે છે.
- પારિવારિક જીવન સુખદ રહેશે
- જીવનસાથી સાથે તમારો સારો તાલમેલ રહેશે.
- શુભ કલર – ગોલ્ડ
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- લક્ષ્યો સુધી પહોંચવા પ્રયત્નો કરવા પડશે.
- આધ્યાત્મિકતામાં રસ વધે.
- નવુ કરવા તૈયાર રહો છો.
- આગળ વધવા માટે પ્રેરિત કરો છો.
- શુભ કલર – સિલ્વર
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- ભાગીદારીમાં વેપાર કરનારાઓને લાભ થશે.
- તમારા મિત્રો તમને મદદ કરશે.
- સંબંધોમાં સાવચેત રહેવાની જરૂર છે,
- કામ માટે બાકીનો સમય સારો રહેશે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૪
- વૃશ્વિક (ન, ય) :-
- પ્રવાસ થઇ શકે છે,
- ધનનો ખર્ચ વધુ થશે
- પરિણામ સકારાત્મક આવશે.
- શેર બજારમાં રોકાણ કરવાથી તમને લાભ થશે.
- શુભ કલર – નીલો
- શુભ નંબર – ૨
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- તણાવથી છૂટકારો મેળવી શકશો.
- મનમાં સર્જનાત્મક વિચારો વધશે.
- નાની શારીરિક સમસ્યાઓ થશે.
- કોઈ પર આંધળો વિશ્વાસ ન કરવો
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૯
- મકર (ખ, જ) :-
- સાવચેત રહેવું
- અશાંત અનુભવી શકે છે.
- થોડી આક્રમકતા વધી શકે છે.
- પરિવારને પૂરતો સમય આપી શકશો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- આર્થિક લાભ આપશે.
- ઘરના વાતાવરણમાં સુસંગતતા લાવશે.
- વાનગીઓ ખાવાની તક પણ મળશે.
- મહેનત કરવી પડશે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- તમે દિવસભર પરેશાન રહી શકો છો.
- તમારું ધન ધાર્મિક કાર્યો માં વપરાય.
- તમને માનસિક શાંતિ મળે.
- ઘરમાં સમસ્યા ઊભી થઈ શકે છે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
