Bharuch news/ ભરૂચમાં ટોલ કર્મચારીઓની દાદાગીરી આવી સામે

ટેમ્પો ચાલકને ઢીબી નાંખ્યો

Top Stories Gujarat

Bharuch News : ભરૂચમાં ટોલ કર્મચારીઓની ગુડાગીરી સામે આવતા ચકચાર મચી છે. જેમાં ચટોલ કર્મચારીઓએ એક ટેમ્પો ચાલક સાથે ધમાલ કર્યા બાદ તેને ઢીબી નાંખ્યો હતો. બીજીતરફ આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

જે ભરૂચ ટોલનાકાનો વીડિયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જુનાગઢમાં સોનાના દાગીનાની લૂંટનો મામલો, ફરિયાદી જ નીકળ્યો આરોપી

આ પણ વાંચો:જુનાગઢના જે.કે.સ્વામી વિરૂધ્ધ ગુનો દાખલ

આ પણ વાંચો: જુનાગઢમાં તારાજી સર્જાતા લોકોએ તંત્રને આપ્યો દોષ