Arvalli news/ ધનસુરા બાયડ રોડ પર બે કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે 16.24 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે બે આરોપીની ધરપકડ કરી ફરાર સાત આરોપીની શોધ હાથ ધરી

Top Stories Gujarat Others

Arvalli News : સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ના અધિકારીઓને માહિતી મળી હતી કે ધનસુરા બાટડ રોડ઼ પર ખેડા ગામની સીમ વિસ્તારમાં દારૂનો જથ્થો કારમાં લઈ જવાનો છે માહિતીને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. જેમાં બન્ને કારમાંથી રૂ.2,87,900 નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, રોકડ રકમ,3 મોબાઈલ તથા કીઆ અને વેગનઆર કાર મળીને કુલ રૂ. 16,24,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કેસમાં પોલીસે પૃથ્વીરાજસિંહ ઉર્ફે રાજા ચૌહાણ અને સીકંદર જી .મીરની ધરપકડ કરી હતી.પૃથ્વીરાજ અમદાવાદના નરોડાનો જ્યારે સિકંદર બનાસકાંઠાના ધાનેરાનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હચું. આ કેસમાં પોલીસે સાત ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદના આલ્ફાવન મોલમાં એએમસીનું ચેકિંગઃ ત્રણ ગેમિંગ ઝોન પાસે એનઓસી નહીં

આ પણ વાંચો: અમદાવાદમાં એએમસીની ગાડીમાં તોડફોડ

આ પણ વાંચો: ‘કરદાતાના કરોડોનું પાણી, એએમસીના ઓક્સિજન પાર્ક ડમ્પિંગ સાઇટ બન્યા’