કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 08 ડિસેમ્બર માગશર સુદ સાતમ રવિવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે. શતભિષા નક્ષત્ર બેઠું છે. સવારે 07.08 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.54 કલાકે થશે
- તારીખ :- ૦૮-૧૨-૨૦૨૪, રવિવાર / માગશર સુદ સાતમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૫૦ થી ૧૧:૧૦ |
| અમૃત | ૧૧:૧૦ થી ૧૨:૩૧ |
| શુભ | ૦૧:૫૨ થી ૦૩.૧૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૫:૫૪ થી ૦૭:૩૩ |
| અમૃત | ૦૭:૩૩ થી ૦૯:૧૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- તણાવથી મુક્ત થવાય.
- આધ્યાત્મિક કાર્ય થાય.
- અણધાર્યો પ્રવાસ થાય.
- ફાયદો જણાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- લાભકારક દિવસ રહે.
- લાંબાગાળાની માંદગીમાંથી રાહત મળે.
- કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
- જીવનસાથી પાસેથી લાભ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- જૂના મિત્રથી લાભ થાય.
- વેપારમાં લાભ થાય.
- સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
- સસરા પક્ષથી લાભ થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
- માતા – પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
- ઉધાર આપવું કે લેવું નહિ.
- ધાર્મિક યાત્રા પર જઈ શકો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- સ્વાસ્થમાં સંભાળ લેવી.
- જમીન સંબંધિત કામોથી લાભ થાય.
- આનંદમાં દિવસ જાય.
- દિવસ તમારા માટે સારો રહેશે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- નાણાના પ્રવાહમાં વધારો થાય.
- વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.
- કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
- પરિવારમાં માંગલિક કાર્યના યોગ બનશે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૪
- તુલા (ર , ત) :-
- સારા સમાચાર મળે.
- વેપાર – ધંધામાં સાચવવું.
- ધાર્મિક સ્થળે મુલાકાત થાય.
- મહેમાન ઘરે આવી શકે છે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- આર્થિક મુશ્કેલી આવી શકે છે.
- સફળતા મળેવી શકવાના યોગ છે.
- કામના સ્થળે વખાણ થાય.
- નવી મુલાકાત થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો સુધરશે.
- મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
- નોકરીમાં પ્રમોશન મળી શકે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- મગજ શાંત ન જણાય.
- આજનો દિવસ તમારા માટે ઠીક-ઠીક રહેશે.
- લેણીની નીકળતી રકમ મળે.
- પોતાના માટે સમય મળે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધન ખર્ચ પર નજર રાખવાની જરૂર છે.
- તમને મોટું નુકસાન થઈ શકે છે.
- શત્રુ પક્ષો પ્રબળ થશે.
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- કામમાં આજે વિઘ્ન આવશે
- ભાગીદાર જોડે ધંધો ન કરવો.
- ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
- પરિવારમાં ઝઘડા વગેરે થઈ શકે છે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:કેદારનાથના કપાટ હવે બંધ થશે, યાત્રા પર જતા પહેલા જાણી લો
આ પણ વાંચો:લગ્ન બાદ પ્રથમ કરવા ચોથ વખતે પૂજાની થાળીમાં કઈ સામગ્રી રાખશો
