આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને નવો પ્રસ્તાવ મળે, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 08 ડિસેમ્બર માગશર સુદ સાતમ રવિવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે.  શતભિષા નક્ષત્ર બેઠું છે. સવારે 07.08 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.54 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 08 ડિસેમ્બર માગશર સુદ સાતમ રવિવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે.  શતભિષા નક્ષત્ર બેઠું છે. સવારે 07.08 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.54 કલાકે થશે

  • તારીખ :-        ૦૮-૧૨-૨૦૨૪, રવિવાર / માગશર સુદ સાતમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૫૦ થી ૧૧:૧૦
અમૃત ૧૧:૧૦ થી ૧૨:૩૧
શુભ ૦૧:૫૨ થી ૦૩.૧૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૫:૫૪ થી ૦૭:૩૩
અમૃત ૦૭:૩૩ થી ૦૯:૧૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • તણાવથી મુક્ત થવાય.
  • આધ્યાત્મિક કાર્ય થાય.
  • અણધાર્યો પ્રવાસ થાય.
  • ફાયદો જણાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • લાભકારક દિવસ રહે.
  • લાંબાગાળાની માંદગીમાંથી રાહત મળે.
  • કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
  • જીવનસાથી પાસેથી લાભ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • જૂના મિત્રથી લાભ થાય.
  • વેપારમાં લાભ થાય.
  • સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
  • સસરા પક્ષથી લાભ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કર્ક (ડ , હ) :-
  • વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
  • માતા – પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • ધાર્મિક યાત્રા પર જઈ શકો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮
  • સિંહ (મ , ટ) :-
  • સ્વાસ્થમાં સંભાળ લેવી.
  • જમીન સંબંધિત કામોથી લાભ થાય.
  • આનંદમાં દિવસ જાય.
  • દિવસ તમારા માટે સારો રહેશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નાણાના પ્રવાહમાં વધારો થાય.
  • વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.
  • કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
  • પરિવારમાં માંગલિક કાર્યના યોગ બનશે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪

 

  • તુલા (ર , ત) :-
  • સારા સમાચાર મળે.
  • વેપાર – ધંધામાં સાચવવું.
  • ધાર્મિક સ્થળે મુલાકાત થાય.
  • મહેમાન ઘરે આવી શકે છે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આર્થિક મુશ્કેલી આવી શકે છે.
  • સફળતા મળેવી શકવાના યોગ છે.
  • કામના સ્થળે વખાણ થાય.
  • નવી મુલાકાત થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો સુધરશે.
  • મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
  • નોકરીમાં પ્રમોશન મળી શકે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • મગજ શાંત ન જણાય.
  • આજનો દિવસ તમારા માટે ઠીક-ઠીક રહેશે.
  • લેણીની નીકળતી રકમ મળે.
  • પોતાના માટે સમય મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધન ખર્ચ પર નજર રાખવાની જરૂર છે.
  • તમને મોટું નુકસાન થઈ શકે છે.
  • શત્રુ પક્ષો પ્રબળ થશે.
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • કામમાં આજે વિઘ્ન આવશે
  • ભાગીદાર જોડે ધંધો ન કરવો.
  • ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
  • પરિવારમાં ઝઘડા વગેરે થઈ શકે છે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેદારનાથના કપાટ હવે બંધ થશે, યાત્રા પર જતા પહેલા જાણી લો

આ પણ વાંચો:લગ્ન બાદ પ્રથમ કરવા ચોથ વખતે પૂજાની થાળીમાં કઈ સામગ્રી રાખશો

આ પણ વાંચો:ધ્યાન થી સમાધિ તરફ ત્યારે જ જવાય જ્યારે આપણે…