Surendranagar News/ સુરેન્દ્રનગરમાં દુધઈ ગામમાં સફેદ માટીનું બેફામ ખોદકામ

દરરોજ 25થી વધુ ડમ્પરો દ્વારા ગેરકાયદે ખનન અને વહન

Top Stories Gujarat

Surendranagar News : સુરેન્દ્રનગરમાં દુધઈ ગામમાં સફેદ માટીનું બેફામ ખોદકામ થઈ રહ્યું છે. પરંતુ તંત્ર તરફથી કોઈ કાર્યવાહી થઈ રહી નથી. દુધઈ ગામમાં દરરોજ 25થી વધુ ડમ્પરો દ્વારા ગેરકાયદે ખનન અને વહન થઈ રહ્યું છે. ખેડૂતોની જમીન પર દબાણ કરવામાં આવી રહ્યું છઠે અને ખનીજ માફિયાઓ દ્વારા ખનન કરવામાં આવી રહ્યું છે.

જેને પગલે ગ્રામજનો દ્વારા ગેરકાયદે ખનનનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. ગેરકાયદે ખનન મામલે તંત્રને સત્વરે કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:યુપીએસસી પરીક્ષામાં સ્પીપા અમદાવાદના 25 ઉમેદવારોને સફળતા મળતા CM ભુપેન્દ્ર પટેલે કરી મુલાકાત

આ પણ વાંચો:સ્પીપા, અમદાવાદના 25 ઉમેદવારોએ UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા-2023માં જ્વલંત સફળતા મેળવી

આ પણ વાંચો:ગુજરાત કેડરના ૨૦૨૩ની બેચના ૮ પ્રોબેશનરી IAS અધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત