Gujarat News/ BJP એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મંડળના પ્રમુખોની જાહેરાત કરી

ગુજરાત પ્રદેશ BJP નાં નવા સંગઠનને લઈને સૌથી મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. BJP નાં નવા સંગઠન માટે નિયુક્તિઓની શરૂઆત થઈ ચૂકી છે.

Top Stories Gujarat Politics

Gujarat News : ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા મંડળ અને સમંડલ પ્રમુખોની નવી નિયુક્તિઓ જાહેર કરવામાં આવી છે, જેમાં સાબરકાંઠા(Sabarkantha) અને મહેસાણા(Mahesana) જિલ્લામાં પ્રથમ ફેઝમાં પ્રમુખોને પસંદ કરવામાં આવ્યા છે. આ નિર્ણય રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, જે આગામી દિવસોમાં યોજાવાની શક્યતા છે.

ભાજપની તાજેતરની જાહેરાત પ્રમાણે, બનાસકાંઠા, મહેસાણા, જૂનાગઢ, અને સાબરકાંઠા જિલ્લામાં મંડલ પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી છે. આ વચ્ચે, પ્રાંતિજ તાલુકા, હિંમતનગર શહેર, અને અન્ય શહેરી વિસ્તારમાં પણ મંડળ પ્રમુખોની નિમણુક કરવામાં આવી છે.

જિલ્લાઓમાં મંડળ પ્રમુખોની નિમણૂક પ્રક્રિયા ૨૫ ડિસેમ્બર સુધી પૂર્ણ થવાની સંભાવના છે. આ નિમણૂક મતદારો સામે બલવાન અને સશક્ત નેતૃત્વ પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેથી આગામી ચૂંટણીમાં પાર્ટીને વધારે શક્તિશાળી બનાવવા માટે ઉપયોગી થઈ શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસનું મિશન મોરબી લોકસભા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ બેઠક ડો.હેમાંગ વસાવડાની અધ્યક્ષતામાં બેઠક મોરબી નગરપાલિકા સુપર સિડ થઈ છે આગામી

આ પણ વાંચો: OBC અનામતને લઇ મોટા સમાચાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં OBC અનામતનો મામલો, ઝવેરી કમિશનનો અહેવાલ કેબિનેટમાં થયો રજુ, ઝવેરી કમિશનની ભલામણો અંગે સરકાર

આ પણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, કુલ 184 બેઠકોમાંથી 136 ભાજપે કબજે કરી, ગાંધીનગર કોર્પોરેશન, કુલ સીટ 44, ભાજપ 41, કોંગ્રેસ 2, આપ 1, જિલ્લા પંચાયત,