Gujarat/ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, કુલ 184 બેઠકોમાંથી 136 ભાજપે કબજે કરી, ગાંધીનગર કોર્પોરેશન, કુલ સીટ 44, ભાજપ 41, કોંગ્રેસ 2, આપ 1, જિલ્લા પંચાયત, કુલ સીટ 8, ભાજપ 5, કોંગ્રેસ 3, તાલુકા પંચાયત, કુલ બેઠક 48, ભાજપ 28, કોંગ્રેસ 14, આપ 2, અન્ય 1, ત્રણ બેઠક પર ચૂંટણી રદ્દ , ભાણવડ નગરપાલિકા , 25 વર્ષે કોંગ્રેસની જીત , કુલ બેઠક 24, કોંગ્રેસ 16, ભાજપ 8, ઓખા નગરપાલિકા, કુલ બેઠક 36, ભાજપ 34, કોંગ્રેસ 2, થરા નગરપાલિકા , કુલ સીટ 24, ભાજપ 20, કોંગ્રેસ 4

Breaking News