આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોનો માનસિક થાક રહે, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 26 ડિસેમ્બર માગશર વદ અગિયારસ ગુરુવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. સ્વાતિ નક્ષત્ર બેઠું છે. સવારે 07.18 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.02 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 26 ડિસેમ્બર માગશર વદ અગિયારસ ગુરુવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. સ્વાતિ નક્ષત્ર બેઠું છે. સવારે 07.18 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.02 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

   આજે સફલા એકાદશી છે.

ચોથની   સમાપ્તિ    :        સવારે ૧૨:૪૬ સુધી. ડિસે-૨૭

તારીખ   :-    ૨૬-૧૨-૨૦૨૪, ગુરુવાર / માગશર વદ અગિયારસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૧૮ થી ૦૮:૩૯
લાભ ૧૨:૪૦ થી ૦૨:૦૦
અમૃત ૦૨:૦૦ થી ૦૩.૨૧
શુભ ૦૪:૪૧ થી ૦૬:૦૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૦૨ થી ૦૭:૪૧

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • હતાશાની લાગણી દૂર થાય.
  • ઓફીસના રાજકારણ થી દૂર રહેવું.
  • દિવસ સારોરહેશે.
  • અટકેલાકામ આગળ વધી શકે છે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮
  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વિચારોમાં બદલાવ થાય.
  • તમારું બજેટબગડી શકે છે.
  • નોકરીમાં સમસ્યાઓરહેશે.
  • નાનાઉદ્યોગોવાળા લોકોને આજે સારો ફાયદો થશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૩
  • મિથુન (ક, છ, ઘ) :-
  • પ્રેમસંબંધોમાં મધુરતા વધશે.
  • તમારાકાર્યમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરે.
  • ધન સમજી વિચારીને વાપરવું.
  • લગ્નજીવનમાં સંભાળવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • નવીજવાબદારીઓ મળી શકે છે.
  • પ્રદૂષણનેકારણે ઈન્ફેક્શન થઇ શકે.
  • ખોટી દલીલો ન કરવી.
  • ખાલી સમયમાં રમત રમાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫

 

  • સિંહ (મ , ટ) :-
  • સમસ્યાનોઉકેલ મેળવી શકશો.
  • માતા તરફથી ધન લાભ થાય.
  • યાદગાર દિવસ રહે.
  • સાંધાનો દુખાવો રહે.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • મનમાંપ્રસન્નતા રહેશે
  • વેપારમાં અનુભવીનું માર્ગદર્શન લેવું.
  • લાભકારક દિવસ રહે.
  • કામમાં બેદરકારી રાખવી નહીં.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭
  • તુલા (ર , ત) :-
  • કોઈ જોડે મતભેદ થઇ શકે.
  • ખરાબલોકોની સંગતથી દૂર રહેવું
  • કાવતરાકે ષડયંત્રનો શિકાર બની શકો.
  • વેપારમાં નવી યોજનાઓ બની શકે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮
  • વૃશ્વિક (ન, ય) :-
  • રોકાણથી લાભ થાય.
  • તમારી આવડત થી ફાયદો થાય.
  • કુદરતી સૌંદર્યની મજા માણી શકો.
  • વેપાર અર્થે પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • વરિષ્ઠ અધિકારી કેરાજનેતા સાથે મુલાકાત થાય.
  • પતિ-પત્ની વચ્ચેથોડો વિવાદ થશે.
  • માનસિક થાક લાગે.
  • કલાક્ષેત્ર વાળાને ફાયદો થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮
  • મકર (ખ, જ) :-
  • સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર નરહો.
  • નિર્ણયો પૂરીસમજણથી લો.
  • સામાજિક કાર્ય પૂર્ણ થાય.
  • માતા-પિતાના આશીર્વાદથી લાભ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :
    • કામનો બોજો ઓછો રહે.
    • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
    • સંબંધોમાંસુમેળ બનાવી શકો.
    • નોકરીમાં દબાણ અનુભવો.
    • શુભ કલર- લાલ
    • શુભ નંબર- ૬

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સતત પ્રયાસથી સફળતા મળે.
  • વેપારમાં ભાગીદારીનો પ્રસ્તાવ આવી શકે.
  • જુસ્સામાં વધારો થાય.
  • લોકોની કદર કરો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આવનારૂં વર્ષ 12 રાશિના જાતકોને કેવું ફળ આપશે? સફળતાના શિખરે આંબશો કે અંધકારમાં ધકેલાઈ જશો

આ પણ વાંચો:દિવાળીમાં વપરાયેલા કોડિયાનો કરો આ 3 રીતે ઉપયોગ, બનાવો વેસ્ટમાંથી બેસ્ટ

આ પણ વાંચો:આર્થિક લાભ માટે વાસ્તુશાસ્ત્રના ઉપાયો અજમાવો, લક્ષ્મીજી આવશે જરૂર તમારા આંગણે