કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 26 ડિસેમ્બર માગશર વદ અગિયારસ ગુરુવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. સ્વાતિ નક્ષત્ર બેઠું છે. સવારે 07.18 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.02 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે સફલા એકાદશી છે.
ચોથની સમાપ્તિ : સવારે ૧૨:૪૬ સુધી. ડિસે-૨૭
તારીખ :- ૨૬-૧૨-૨૦૨૪, ગુરુવાર / માગશર વદ અગિયારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૧૮ થી ૦૮:૩૯ |
| લાભ | ૧૨:૪૦ થી ૦૨:૦૦ |
| અમૃત | ૦૨:૦૦ થી ૦૩.૨૧ |
| શુભ | ૦૪:૪૧ થી ૦૬:૦૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૦૨ થી ૦૭:૪૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- હતાશાની લાગણી દૂર થાય.
- ઓફીસના રાજકારણ થી દૂર રહેવું.
- દિવસ સારોરહેશે.
- અટકેલાકામ આગળ વધી શકે છે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- વિચારોમાં બદલાવ થાય.
- તમારું બજેટબગડી શકે છે.
- નોકરીમાં સમસ્યાઓરહેશે.
- નાનાઉદ્યોગોવાળા લોકોને આજે સારો ફાયદો થશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૩
- મિથુન (ક, છ, ઘ) :-
- પ્રેમસંબંધોમાં મધુરતા વધશે.
- તમારાકાર્યમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરે.
- ધન સમજી વિચારીને વાપરવું.
- લગ્નજીવનમાં સંભાળવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- કર્ક (ડ , હ) :-
- નવીજવાબદારીઓ મળી શકે છે.
- પ્રદૂષણનેકારણે ઈન્ફેક્શન થઇ શકે.
- ખોટી દલીલો ન કરવી.
- ખાલી સમયમાં રમત રમાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- સિંહ (મ , ટ) :-
- સમસ્યાનોઉકેલ મેળવી શકશો.
- માતા તરફથી ધન લાભ થાય.
- યાદગાર દિવસ રહે.
- સાંધાનો દુખાવો રહે.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- મનમાંપ્રસન્નતા રહેશે
- વેપારમાં અનુભવીનું માર્ગદર્શન લેવું.
- લાભકારક દિવસ રહે.
- કામમાં બેદરકારી રાખવી નહીં.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- કોઈ જોડે મતભેદ થઇ શકે.
- ખરાબલોકોની સંગતથી દૂર રહેવું
- કાવતરાકે ષડયંત્રનો શિકાર બની શકો.
- વેપારમાં નવી યોજનાઓ બની શકે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- રોકાણથી લાભ થાય.
- તમારી આવડત થી ફાયદો થાય.
- કુદરતી સૌંદર્યની મજા માણી શકો.
- વેપાર અર્થે પ્રવાસના યોગ બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- વરિષ્ઠ અધિકારી કેરાજનેતા સાથે મુલાકાત થાય.
- પતિ-પત્ની વચ્ચેથોડો વિવાદ થશે.
- માનસિક થાક લાગે.
- કલાક્ષેત્ર વાળાને ફાયદો થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર નરહો.
- નિર્ણયો પૂરીસમજણથી લો.
- સામાજિક કાર્ય પૂર્ણ થાય.
- માતા-પિતાના આશીર્વાદથી લાભ થાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :
- કામનો બોજો ઓછો રહે.
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- સંબંધોમાંસુમેળ બનાવી શકો.
- નોકરીમાં દબાણ અનુભવો.
- શુભ કલર- લાલ
- શુભ નંબર- ૬
- મીન (દ, ચ, ઝ, થ) :-
- સતત પ્રયાસથી સફળતા મળે.
- વેપારમાં ભાગીદારીનો પ્રસ્તાવ આવી શકે.
- જુસ્સામાં વધારો થાય.
- લોકોની કદર કરો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
આ પણ વાંચો:આવનારૂં વર્ષ 12 રાશિના જાતકોને કેવું ફળ આપશે? સફળતાના શિખરે આંબશો કે અંધકારમાં ધકેલાઈ જશો
આ પણ વાંચો:દિવાળીમાં વપરાયેલા કોડિયાનો કરો આ 3 રીતે ઉપયોગ, બનાવો વેસ્ટમાંથી બેસ્ટ
આ પણ વાંચો:આર્થિક લાભ માટે વાસ્તુશાસ્ત્રના ઉપાયો અજમાવો, લક્ષ્મીજી આવશે જરૂર તમારા આંગણે
