Valsad News/ વલસાડ: રીઢા ચોરોની ટોળકી પોલીસના સકંજામાં

7 સ્થળેથી ચોરી કરનાર 3 ચોર પોલીસ ગિરફતમાં

Top Stories Gujarat

Valsad News : વલસાડમાં રીઢા ચોરોની ટોળકીને પોલીસે દબોચી લીધી છે. પોલીસે આ ટોળકીના ત્રણ શખોસોની ધરપકડ કરી છે. તપાસમાં આ ટોળકીએ સાત ઠેકાણો ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં આ ટોળકીએજૈન ઉપાશ્રય અને ડોક્ટરના બંગલામાં ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે આ ટોળકી પાસેથી રૂ.26.26 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આ ટોળકીને ઝડપી લેવા માટે 200થી વધુ CCTVતપાસ્યા હતા. વધુ તપાસમાં આ ટોળકી દિવસે રેકી કરતી હતી અને બાદમાં રાત્રે ચોરીને અંજામ આપતી હોવાનું બહાર આવ્યું હતું. આ ટોળકીએ સુરત અને દમણમાં પણ હાથફેરો કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં આરોપી નિકિતા સિંઘાનિયા અને તેના પરિવારને જામીન મળ્યા

આ પણ વાંચો: જજે ફરજના છેલ્લા દિવસે કોર્ટમાં આત્મહત્યા કરી,નવા વર્ષ પહેલા જ્યોર્જિયાથી ખરાબ સમાચાર આવ્યા

આ પણ વાંચો: પિતાએ બપોરે સૂઈ જવાને બદલે અભ્યાસ કરવા ઠપકો આપતા યુવતીની આત્મહત્યા