Valsad News/ વલસાડમાં પાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ઉથલપાથલ

વલસાડમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ઉથલપાથલ તીવ્ર બની છે. આપના કેટલાક અગ્રણીઓ અને કાર્યકરે કેસરિયા કર્યા હતા. આપના રાજુ મરચાનો પરિવાર ભાજપમાં જોડાયો હતો. રાજુ મરચાની પુત્રી ઉર્વશી પટેલની પુત્રીને ભાજપે ટિકિટ આપી છે.

Gujarat Others Breaking News

Valsad News: વલસાડમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ઉથલપાથલ તીવ્ર બની છે. આપના કેટલાક અગ્રણીઓ અને કાર્યકરે કેસરિયા કર્યા હતા. આપના રાજુ મરચાનો પરિવાર ભાજપમાં જોડાયો હતો. રાજુ મરચાની પુત્રી ઉર્વશી પટેલની પુત્રીને ભાજપે ટિકિટ આપી છે.

રાજુ મરચા, રાજુ મરચાની પુત્રી અને પુત્ર તથા પત્નીએ ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો છે. જિલ્લા પ્રમુખ હેમંત કંસારા અને સાંસદની હાજરીમાં ભાજપમાં જોડાયા. જો કે હજી રાજુ મરચા ભાજપમાં વિધિવત રીતે જોડાયા નથી. આના પગલે ચૂંટણી પહેલા કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ છે.

આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે વલસાડમાં રાજકીય ધમધમાટે વેગ પકડ્યો છે. નગરપાલિકાની ચૂંટણીમાં આયારામ ગયારામની રમત શરૂ થઈ ગઈ છે. હાલમાં રાજકીય વાતાવરણમાં કોઈ સરકાર વિરોધી કરંટ નથી. તેના લીધે મચવો જોઈએ તેવો હોબાળો હજી સુધી મચી રહ્યો નથી. જો કે ચૂંટણીની તારીખ નજીક આવવાની સાથે રાજકીય પ્રવૃત્તિઓ વેગ પકડે તેમ મનાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડઃ નપાની મળી સામાન્ય સભા, વલસાડ નગરપાલિકા માં વિપક્ષ નો હોબાળો, વિપક્ષે બજેટને ભ્રષ્ટાચારના બેગ સાથે વિરોધ, મહિલા સભ્યાના પતિ દ્વારા કામ કરાવતા હોવાનો આક્ષેપ, વલસાડ

આ પણ વાંચો: વલસાડમાં નગરપાલિકાની પેટા ચૂંટણીમાં, વોર્ડ નં.1ના ઉમેદવાર સતીષ પટેલની જીત, 2219 વોટ થી એસટી સીટ પર વિજય થયા, કિરણભાઇ ભીખુભાઇ પટેલની જીત, સામાન્ય સીટ પર 3062 મતથી

આ પણ વાંચો: વલસાડમાં મોડી રાત્રે બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી, માર્કેટ વિસ્તારમાં સ્લેબ ધરાશાયી થતાં દોડધામ, સ્લેબ ધરાશાયીની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં , ન.પા.હસ્તક 40 વર્ષ જુની બિલ્ડિંગનો સ્લેબ