Gir Somnath News/ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં સર્જાયો પૂર્વ થી પશ્ચિમનો સંગમ

ચોપાટી ખાતે 400 કલાકારો દ્વારા રંગારંગ સંસ્કૃતિ (Cultural Program) રજૂ કરવામાં આવનાર છે.

Gujarat

Gir Somanth News: માધવપુર (Madhavpur) ખાતે ભગવાન શ્રીકૃષ્ણ (Shri Krishna) અને રૂક્ષ્મિણી (Rukshmani)ના લગ્નના પરંપરાગત અવસરની પ્રિ-ઇવેન્ટ (Pre-Event)માં ઉજવણીના ભાગરૂપે પૂર્વ ભારતના કલાકારો (Artist) સોમનાથ (Somnath)ના આંગણે પધાર્યા છે.

ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે સવારે પ્રિ-ઇવેન્ટના ભાગરૂપે પધારેલ 400 કલાકારો સાથે આજે ધ્વજાપૂજા (Flag-Puja) કરી હતી. સોમનાથના આંગણે આ અવસરને લઈને અનેરો ઉલ્લાસ ફેલાયો છે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આ સાથે પૂર્વ થી પશ્ચિમનો સંગમ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે આજે સાંજે 7:00 કલાકે સોમનાથ મંદિર (Somnath Temple) પાસે આવેલી ચોપાટી ખાતે 400 કલાકારો દ્વારા રંગારંગ સંસ્કૃતિ (Cultural Program) રજૂ કરવામાં આવનાર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોમનાથ ફરવા જનારા ચેતજો, નકલી ઓનલાઈન વેબસાઈટ તમને ફસાવી શકે છે

આ પણ વાંચો:ગીર સોમનાથમાં 1 વર્ષમાં 1930 જમીન અરજીઓનો કરાયો નિકાલ

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા, આવતીકાલે સોમનાથ મહોત્સવનો પ્રારંભ