Ahmedabad News/ અમદાવાદ : આવાસ યોજનામાં મકાન ફાળવણી કૌભાંડ બહાર આવ્યું

Ahmedabad News : અમદાવાદમાં આવાસ યોજનામાં મકાન ફાળવણીનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં ગોતા આવાસ યોજનામાં મકાન ફાળવણી કૌભાંડ સામે આવ્યું છે. જેમાં AMCના બોગસ પજેસન લેટરથી મકાનો ફાળવાયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તે સિવાય વિપુલ, સૈયદ, શુક્લા નામના આરોપીઓએ કૌભાડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ બોગસ પજેસન લેટર બનાવી મકાનો ફાળવ્યા હોવાનું […]

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદમાં આવાસ યોજનામાં મકાન ફાળવણીનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં ગોતા આવાસ યોજનામાં મકાન ફાળવણી કૌભાંડ સામે આવ્યું છે. જેમાં AMCના બોગસ પજેસન લેટરથી મકાનો ફાળવાયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તે સિવાય વિપુલ, સૈયદ, શુક્લા નામના આરોપીઓએ કૌભાડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓએ બોગસ પજેસન લેટર બનાવી મકાનો ફાળવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. જેમાં તેમણે એક મકાનના પજેસન લેટરના રૂ. 50 હજાર લીધા હોવાનું સામે આવ્યું છે. તપાસમાં આરોપીઓએ 21 મકાનોના બોગસ પજેશન લેટર બનાવાયા હોવાનું બહાર આવ્યું છે.

નવાઈની વાત એ છે કે આરોપીઓએ મકાન નહોતા ફાળવ્યા તેના પણ પજેસન લેટર બનાવ્યા હતા. તે સિવાય મકાન લેનારને AMCની પાવતી પણ આપતા હતા. હાલમાં આરોપીઓ પાસે યાદી કેવી રીતે આવી તેની તપાસ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘મમ્મી, આજ પછી હું તમને નહીં મળી શકું’, નિવૃત જજની હેરાનગતિથી રસોઈયાએ કર્યો આપઘાત

આ પણ વાંચો:જામ કલ્યાણપુરના સતાપર ગામે પતી પત્નીનો ઝેરી દવા પી સજોડે આપઘાત

આ પણ વાંચો:વલસાડમાં ઉમરગામમાં પરિવારના સામુહિક આપઘાત મામલે થયો ખુલાસો