Ahmedabad News : અમદાવાદમાં સોનુ પકડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં કસ્ટમ વિભાગે એરપોર્ટ પરથી સોનુ ઝડપી લીધું હતું. જેમાં જિદ્દાહથી અમદાવાદ આવેલા યાત્રી પાસેથી આ સોનુ ઝડપાયું હતું. તપાસમાં યાત્રીએ ટ્રોલી બેગના હેંડલની અંદર સોનુ છુપાવ્યું હોવાનું બહાર આવ્યું છે.
જેમાં કોટેડ વાયરની આડમાં સંતાડીને લવાતું સોનુ કસ્ટમે ઝડપ્યુ હતું. કસ્ટમ્સની તપાસમાં 419.65 ગ્રામ સોનુ મળી આવ્યુ છે. પકડાયેલુ સોનુ અંદાજે રૂ.41 લાખનું હોવાની માહિતી મળી છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:CA સેમ-2ની પરીક્ષામાં બે વાર ખોટા પેપર અપાયા, વિદ્યાર્થીઓમાં ઉભી થઇ મૂંઝવણ
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર! યુનિ.માં દારૂની પાર્ટી કરવા બદલ વિદ્યાર્થી પોલીસના ઝબ્બે
આ પણ વાંચો:વીર નર્મદ યુનિવર્સિટી ફરી વિવાદમાં, પરીક્ષામાં ગેરરીતિ, ABVPના બે જૂથો વચ્ચે લડાઈ
