Ahmedabad News : નારોલમાં પોલીસે એક શખ્સને ઝડપી લઈને તેની પાસેથી રૂ.21,050 ની કિંમતનો 2 કિલો 105 ગ્રામ ગાંજો, મોબાઈલ તથા અન્ય વસ્તુઓ મળીને કુલ રૂ.27,520 ન મુદ્દામાલ કબજે કર્યો હતો.નારોલ પોલીસે માહિતીને આધારે નારોલ વિસ્તારમાંથી અભિષેકકુમાર ઉર્ફે ગલુ રવિરાંતસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી.
નારોલમાં રહેતો અભિષેક મૂળ બિહારનો વતની હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેની પાસેથી પોલીસે 2 કિલો 105 ગ્રામ ગાંજા સાથે રૂ.27,520 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે અન્ય એક આરોપી ઘનશ્યામ સુદર્શન યાદવ ફરાર થઈ જતા પોલીસે તેની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો:ક્રાઈમ બ્રાન્ચ અને DRIનું સંયુક્ત ઓપરેશન, ડ્રગ્સનો જથ્થો પકડી સુરતના વ્યક્તિની ધરપકડ કરી
આ પણ વાંચો:સુરતમાં નશાનો વેપાર કરતો આરોપી ઝડપાયો,પોલીસથી બચવા દરગાહમાં રહેતો
આ પણ વાંચો:સુરત ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ પેડલર યશ રાઠોડને લાખો રૂપિયાના ગાંજા સાથે ઝડપ્યો
