Ahmedabad News/ નારોલમાં 2 કિલો 105 ગ્રામ ગાંજા સાથે આરોપીને ઝડપી લેવાયો

આરોપી ઘનશ્યામ સુદર્શન યાદવ ફરાર થઈ જતા પોલીસે તેની શોધ હાથ ધરી

Gujarat Ahmedabad

Ahmedabad News : નારોલમાં પોલીસે એક શખ્સને ઝડપી લઈને તેની પાસેથી રૂ.21,050 ની કિંમતનો 2 કિલો 105 ગ્રામ ગાંજો, મોબાઈલ તથા અન્ય વસ્તુઓ મળીને કુલ રૂ.27,520 ન મુદ્દામાલ કબજે કર્યો હતો.નારોલ પોલીસે માહિતીને આધારે નારોલ વિસ્તારમાંથી અભિષેકકુમાર ઉર્ફે ગલુ રવિરાંતસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી.

નારોલમાં રહેતો અભિષેક મૂળ બિહારનો વતની હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેની પાસેથી પોલીસે 2 કિલો 105 ગ્રામ ગાંજા સાથે રૂ.27,520 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે અન્ય એક આરોપી ઘનશ્યામ સુદર્શન યાદવ ફરાર થઈ જતા પોલીસે તેની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ક્રાઈમ બ્રાન્ચ અને DRIનું સંયુક્ત ઓપરેશન, ડ્રગ્સનો જથ્થો પકડી સુરતના વ્યક્તિની ધરપકડ કરી

આ પણ વાંચો:સુરતમાં નશાનો વેપાર કરતો આરોપી ઝડપાયો,પોલીસથી બચવા દરગાહમાં રહેતો

આ પણ વાંચો:સુરત ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ પેડલર યશ રાઠોડને લાખો રૂપિયાના ગાંજા સાથે ઝડપ્યો