Dahod News/ દાહોદ : ફૂડ પોઈઝનીંગ મામલામાં મોર્ડન સ્કુલની 95 વિદ્યાર્થીનીઓને અસર

જીલ્લા કલેક્ટર અને સાંસદે ભોગ બનેલી બાળકીઓની મુલાકાત લીધી હતી

Gujarat

Dahod News : દાહોદમાં થયેલા ફૂડ પોઈજીંગ મામલામાં મોર્ડન સ્કીલની કુલ 95 વિદ્યાર્થીનીઓ ફૂડ પોઈઝનીંગનો શિકાર બની છે. દરમિયાન 8 બાળકીઓને વધુ સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાંઆવી છે. જ્યારે લીમખેડા સીએચસીમાં 11 વિધાર્થીનીઓ સારવાર લઈ રહ્યા છે. તે સિવાય પીપલોદ સીએચસીમાં 14 વિધાર્થીનીઓ સારવાર હેઠળ છે.

ઉપરાંત દુધિયા સીએચસી ખાતે 62 વિધાર્થીનીઓ સારવાર હેઠળ છે. બીજીતરફ જીલ્લા કલેક્ટર અને સાંસદે ભોગ બનેલી બાળકીઓની મુલાકાત લીધી હતી.આ કેસમાં કુલ 370 વિધાર્થીનીઓમાંથી 95 વિદ્યાર્થીનીઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી.હાલ તમામ બાળકીઓ અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ મહેસાણાના કોલવડા ગામમાં ફૂડ પોઇઝનિંગના લીધે 33ને ઝાડા ઉલ્ટી

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં ધાર્મિક પ્રસંગે 300થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ

આ પણ વાંચોઃ એપોલો હેલ્થ યુનિ.ના 70થી વધુ વિદ્યાર્થીઓ બન્યા ફૂડ પોઇઝનિંગનો ભોગ